Lion's Highschool Jetpur
aboutus

શાળા વિશે

શાળાની ઇમારત

અમારી આ શાળા જેતપુરમાં આવેલી છે. જુનાગઢ હાઈવે ઉપર રેલ્વે ફાટકથી નજીકમાં અમારી શાળા આવેલી છે. રોટરી હોલ પ્રખ્યાત જલારામ મંદિર શાળાની નજીકમાં છે. જેતપુરની નામાંકિત શાળાઓમાંની આ એક શાળા છે.ખુબજ જૂની અને અભ્યાસની દ્રષ્ટિએ શ્રેષ્ઠશાળા છે.જેતપુર નાં નામાંકિત ઉધોગપતિઓ,ડૉકટરો,એન્જનીયરો આ શાળામાં ભણીને આગળ પોતાનું ગૌરવ વધાર્યું છે અને શાળાનું પણ ગૌરવ વધાર્યું છે અમારી શાળાની શરૂઆત નાની એવી ઈમારતમાંથી થઈ છે. અમારી શાળાનો મુખ્ય ધ્યેય સારામાં સારા નાગરિકનું નિર્માણ કાર્ય છે.

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.