Lion's Highschool Jetpur
default

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

શાળા સાચા અર્થમાં વિદ્યાનું મંદિર બને.
શાળામાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓ દેશમાં, વિશ્વમાં પોતાનું આગવું સ્થાન બનાવે.
શાળામાં એટલું શિક્ષણનો અવશ્ય આપવું જ કે, વિદ્યાર્થી અભ્યાસ પુર્ણ કર્યા પછી પોતાના પગ પર ઉભા રહી શકતો હોય.
શાળાના તમામ વિદ્યાર્થીઓનો બૌધ્ધિક,માનસિક,શારીરિક વિકાસ સોપાનો સર કરે.
આર્થિક સામાજિક અને વ્યવસાયિક વિષયોમાં નવા સોપાનો સર કરે.
વિદ્યાર્થીઓ નિર્વ્યસની બને.

ધ્યેય કથન

જ્ઞાતિ,જાતિના ભેદભાવ વગર સામાન્યમાં સામાન્ય બાળકને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન આપીને બાળકોમાં રહેલી સર્જનશકિત પારખીને તેને ક્રિયાત્મક, સમજુ, વડીલોના આદર કરનાર, નિતિમત્તાવાળા આદર્શ વિશ્વ નાગરિકનું સર્જન કરવું તે જ અમારો મુખ્ય ધ્યેય.


દ્રષ્ટિ કથન

પોતાનું અને બીજા લોકોનું સન્માન કરવું.
સંદેશા વ્યવહાર યોગ્ય રીતે કરવું.
સમાજમાં થતાં ઝડપી સુધારાને અપનાવી તેમાં ભાગીદાર બનવું.
નકકી કરેલ ધ્યેય ને પ્રાપ્ત કરવા સરકારથી અને સ્વૈચ્છિકતાથી શીખવાની નીતિ અપનાવી.
દરેક પરિસ્થિતનો હલ શોધવા માટે મુશ્કેલી નિરાકરણની પધ્ધતિ અપનાવવી.
દરેક પધ્ધતિને બંધબેસતી ગોઠવી અને ઉચ્ચતમ ગુણો મેળવવા.

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.