Lion's Highschool Jetpur

પ્રવૃત્તિઓ - રમતોત્વ

રમતગમત

તારીખ-૨૫, ડીસેમ્બર થી ૩૧,ડીસેમ્બર

સમય- શાળા સમય દરમિયાન

પ્રવૃતિ વિષે-

  • શાળામાં દર વર્ષની માફક ડિસેમ્બર માસમાં શાળાના વિદ્યાર્થીઓ માટેના શાળાના શિક્ષકો અને વ્યાયામ શિક્ષકના માર્ગદર્શન હેઠળ રમતોત્વ ઉજવાય છે.
  • જેમાં ખો-ખો, કબડી, કિક્રેટ,વોલીબોલ જેવી મુખ્ય રમતોનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત લીંબુ ચમચી,ત્રિપગી દોડ,કોથળા દોડ,સંગીત ખુરશી,દોરડા ખૈચ, ૧૦૦ મીટર દોડ જેવી રમતગમતોનો પણ સમાવેશ થાય છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ રમતગમતમાં ભાગ લે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.