Lion's Highschool Jetpur

પ્રવૃત્તિઓ - પ્રજાસત્તાક દિન

રાષ્ટ્રીય તહેવાર

  • ૨૬મી જાન્યુઆરીના રોજ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • સવારે ધ્વજવંદનનો કાર્ચક્રમ યોજાય છે.
  • પ્રભાત ફેરીનું આયોજન થાય છે.
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જાહેર ધ્વજવંદનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપે છે.
  • જાહેરમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
  • નામાંકિત વ્યકિતઓ દ્દારા ઇનામોની વહેંચણી થાય છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.