Lion's Highschool Jetpur
facility

સુવિધાઓ

બાળકોના વિકાસમાં

કેરિયર કોર્નર વિભાગ ચાલે છે.
વિદ્યાર્થીઓનાં કારકીર્દિ માટેના સેમિનાર યોજાય છે.
કારકીર્દિ ઘડતર માટેના જરૂરી પુસ્તકો અપાય છે.
વિદ્યાર્થીઓને મુંઝવતી સમસ્યાઓનો ઉકેલ સમજાવાય છે.

પીવાનું પાણી

રમત ગમત

રમતગમતનું ખૂબ જ મોટું મેદાન છે.
ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજન થાય છે.

કમ્પ્યુટર વિષયક બાબતો

આઈસીટી યોજના અન્વયે શાળા અદ્યતન કોમ્પ્યુટર લેબ ધરાવે છે.
જેમાં ૧૧ કોમ્પ્યુટર, એલસીડી. ટી.વી., ટી.વી. પ્રિન્ટર, કોમ્પ્યુટર ટેબલ, ૨૦ ખુરશીઓ વગેરે તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ અપાય છે.
તમામ શિક્ષકોને ઇનટેલ કોમ તાલીમ અપાય છે.

સભાખંડ / સેમીનાર ખંડ

શાળામાં આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ સમાઈ શકે તેવો પ્રાર્થનાખંડ/સભાખંડ છે.
જેમાં સહઅભ્યાસ પ્રવૃતિઓ,પ્રાર્થના, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે યોજાય છે.

ડીટીએચ/ટી.વી. રૂમ

ડીટીએચ ડીસ-ટી.વી. શાળાની કમ્પ્યુટર લેબમાં આવેલ છે.
ગાંધીનગરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે.

ગ્રંથાલયની વિગતો

શાળામાં ગ્રંથાલયના અલાયદા રૂમની સગવડ છે.
શાળામાં લગભગ જૂના નવા થઈને ૯૫૦ કરતા વઘુ પુસ્તકો છે.
વિદ્યાર્થીઓને આ પુસ્તકો વાંચન માટે અપાય છે.

પ્રયોગશાળા

વિજ્ઞાનના બધા વિભાગો જેવાકે , ભૌતિક, રાસાયણિક, જીવવિજ્ઞાનના વિષયને આવરી લેતી અધતન પ્રયોગશાળા છે.
પ્રયોગને અનુરૂપ નકશા,ચાર્ટસ પણ વસાવેલ છે.
પ્રયોગ કરવા માટે મોટા ટેબલોની પણ સુવિધા છે.

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.