Lion's Highschool Jetpur
Rules

નિતિ નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

ધોરણ- ૮,૯,૧૦ માં વહેલો તે પહેલાના ધોરણે કોઈપણ જ્ઞાતિનાં ભેદભાવ વગર શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશબાદ ધો-૮ નાવિદ્યાર્થીઓની નિદાનાત્મક કસોટી લઈને જરૂરીયાત મુજબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.

ફી ની માહિતી

માધ્યમિક
પ્રવેશ ફી                        ૨૫-૦૦
શિક્ષણ ફી                       ૨૫-૦૦
સત્ર ફી                           ૨૫-૦૦
કમ્પ્યુટર ફી                   વિના મુલ્યે

ફી સ્વીકારવાના નિયમો

શાળામાં પ્રવેશ વખતે જ પ્રવેશફી તથા સત્રફી રોકડેથી ચૂકવવામાં આવે છે.
પ્રવેશ માટે નકકી કરેલા પ્રવેશ ફોર્મમાં જરૂરી વિગતો ભરાવી.
શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર તેમજ ગુણપત્રક સામેલ કરવાનું રહેશે.
શાળામાં પ્રતિમાસની ૧૫ તારીખ પહેલા ફી આપવાની રહે છે.
જમા થયેલ ફી કોઈપણ સંજોગોમાં પરત અપાતી નથી.
રીપીટર વિદ્યાર્થીએ પ્રતિમાસ શિક્ષણ ફી ભરવાની રહેશે.
જે વિદ્યાર્થીની ફી ભરવાની બાકી રહેશે.તેવાં વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ.

ફી ભરવાનો સમય

શાળા સમય દરમિયાન ફી ભરવાનો સમય

શાળાનો ગણવેશ

માધ્યમિક શાળાનો ગણવેશ
વિદ્યાર્થીઓ માટેઃ-
બ્લુ લોંગ પેન્ટ,સફેદ શર્ટ, બ્લુ ટાઈ
 
વિદ્યાર્થીનીઓ માટેઃ-
સફેદ સલવાર,બ્લુ ફ્રોક

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.