Lion's Highschool Jetpur
trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

સંસ્થાઓ અને અન્ય વિભાગો જે જાહેર અને ખાનગી વિસ્તારોનું મેનેજમેન્ટ પ્લાનિંગ અને ડિઝાઈનીંગ કરે છે. તેમને ટ્રેનીગ,કોન્ફરેન્સ અથવા પ્રકાશનો દ્દારા સલાહ અને માર્ગદશન આપવું એ અમારા કાર્યનો મુખ્ય ધ્યેય છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શાળમાં જાતિના ભેદભાવને બદલે શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવું એ અમારો મુખ્ય હેતું છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા જણાવેલ સાધનો તથા વસ્તુઓની સુવિધા પૂરી પાડવી. ટ્રસ્ટ દરેક જાતિ અને જુદાં-જુદાં વર્ગોના કલ્યાણ માટે પ્રવૃતિમાં રહે છે.ધર્માદા સંસ્થા તથા સામૂહિક પ્રવૃતિ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શાળાઓ,કોલેજો,તથા મહિલાઓ,વિધવા,અનાથ બાળકો માટે કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા તથા શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો માટે ઘોડિયા ઘરની સુવિધા આપવામાં આવે છે. અંધજનો,અપંગો તથા મહારોગના દર્દીઓ માટે હંમેશા પ્રવૃત રહે છે.

 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.lionshighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Visitors :
Copyrights © 2009-10 www.lionshighschool.com. Powered by Expedite Solutions Pvt. Ltd.